જૂનાગઢ શહેર-જિલ્લામાં કોરોનાના ૪ કેસ નોંધાયા, ૩ દર્દી સ્વસ્થ થયાં

0

જૂનાગઢ શહેર અને જિલ્લામાં ગઈકાલે કોરોનાના વધુ ૪ કેસ નોંધાયા હતા અને ૩ દર્દીની તબિયત સ્વસ્થ થતાં તેઓને હોસ્પીટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા. જૂનાગઢ શહેર-૧, જૂનાગઢ ગ્રામ્ય-૧, કેશોદ-૦, ભેંસાણ-૧, માળીયા-૦, માણાવદર-૦, મેંદરડા- ૦, માંગરોળ-૦, વંથલી-૦, વિસાવદર-૧ સહિત કોરોનાના કુલ ૪ કેસ નોંધાયેલ છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!