મણાવદરમાંથી ૩ જુગારી અને જૂનાગઢમાંથી વરલી ભકત ઝડપાયો

0

માણાવદરનાં પો.કો. વિક્રમભાઈ મનસુખભાઈ અને સ્ટાફે માણાવદરમાં જુગાર અંગે દરોડો પાડતાં વનરાજસિંહ ચુડાસમા, મનજીભાઈ કોટેચા, રાકેશભાઈ સોલંકીને રૂા. ૪૯૭પ સાથે ઝડપી લીધા છે.
વરલી ભકત ઝડપાયો
જૂનાગઢ બી ડીવીઝન પોલીસ સ્ટેશનનાં મુકેશભાઈ મગનભાઈ અને સ્ટાફે જયશ્રી રોડ ઉપર વરલી મટકાનો જુગાર રમતા મેહુલ ગોસ્વામીને રૂા. ૧૩૯૦નાં મુદામાલ સાથે ઝડપી લીધો છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!