જૂનાગઢ- ધોરાજી ચોકડી નવા બાયપાસ નજીકથી દારૂની હેરાફેરી અંગે બે ઝડપાયા

0

જૂનાગઢ તાલુકા પોલીસના પો.કો. દેવેનભાઈ ભીખાભાઈ અને સ્ટાફે ધોરાજી ચોકડી નજીક નવા બનતા બાયપાસ રોડ નજીકથી વિજયભાઈ જેતાભાઈ વાંદા તથા નાનસિંહ ઢેઢીયાભાઈ વાસકલે નામનાં શખ્સોને હિરોહોન્ડા મોટર સાયકલ જીજે-૧૧-જેજે-૭૯૧માં દારૂની હેરાફેરી કરવા અંગે ૧૬ બોટલ દારૂ તેમજ મોબાઈલ મળી રૂા.૩૧૪૦૦નાં મુદામાલ સાથે ઝડપી લઈ તેમના વિરૂધ્ધ પ્રોહીબિશન અંતર્ગત ગુનો દાખલ કરવામાં આવેલ છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!