ટાટા મોટર્સે તેની આઈકોનિક ફલેેગશીપ એસયુવી તદ્‌ન નવી સફારી લોન્ચ કરી

0

ભારતની અગ્રણી ઓટોમોટિવ બ્રાન્ડ ટાટા મોટર્સે તેની પ્રિમીયમ ફલેગશીપ એસયુવી તદ્‌ન નવી સફારી લોન્ચ કરી છે. મોહક ડિઝાઈન, અજાેડ વર્સેટીલીટી, સુંવાળી અને આરામદાયક આંતરિક સજ્જા અને સફારીનું શક્તિશાળી પ્રદર્શન નવા યુગના એસયુવી ગ્રાહકો અને પ્રતિષ્ઠા તેમજ અભિજાત્યપણાનાં ઉત્તમ જાેડાણ માટેની તેમની ઈચ્છાની અભિવ્યક્તિ અને રોમાંચ સહિત સંપુર્ણ રીતે આધુનિક, બહુ આયામી જીવનશૈલીની પૂર્તિ કરે છે.
નવી સફારી હવે તમારી નજીકનીટાટા ‘એડવેન્ચર’ પર્સોનાનું અનાવરણ પણ એકસપ્રેસીવ અને મજબુત દેખાવ સાથે કર્યુ, તેમજ ઉપલબ્ધ કરાવ્યા છે ગ્રાહકો માટે એસયુવી પસંદ કરવા માટેના વધુ વિકલ્પો જે તેમના વ્યક્તિત્વ સાથે શ્રેષ્ઠ રીતે મેળ ખાતા હોય.
ટાટા મોટર્સના પેસેન્જર વ્હીકલ્સ બિઝનેસ યુનિટના પ્રમુખ શૈલેષ ચંદ્રાએ જણાવ્યું હતું કે, ‘સફારીએ ભારતને એસયુવી જીવનશૈલી સાથે પરીચય કરાવ્યો અને તેના સમકાલીન અવતારમાં, નવી સફારી આજના એસયુવી ગ્રાહકની મલ્ટિફેસ્ટેડ જીવનશૈલી સાથે સુમેળમાં છે. તેના સમૃધ્ધ ઈન્ટીરીયર્સ, અત્યાધુનિક કનેકટીવીટી અને પ્રિમીયમ સુવિધાઓ સાથે ફકત તેમાં ભળી જ નથી જતી પણ જીવનશૈલીના ભાગોને વધુ ઉંચે લઈ જાય છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews