ગીરગઢડા પાસે કાર પલ્ટી જતાં પાંચને ઈજા

0

ગીરગઢડાનાં ભાખા-થોરડી રોડ ઉપર કાર ચાલક નીલગાયને બચાવવા જતા કાર પલ્ટી મારી જતા કારમાં સવાર પાંચ લોકોને ગંભીર ઈજા પહોંચતા સારવારમાં ખસેડાયા હતા. આ બનાવમાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!