શહેરોમાં સૂપડાં સાફ થયા હવે કોંગ્રેસને ગામડાઓમાં પણ હારનો ડર

0

ગુજરાત રાજયની સ્થાનીક સ્વરાજયની ચુંટણીમાં ૬ મનપામાં સૂપડાં સાફ થઈ ગયા બાદ હવે કોંગ્રેસને જીલ્લા તથા તાલુકા પંચાયતનો ડર સતાવી રહયો છે કે ચુંટણીનાં આગામી રાઉન્ડમાં પંચાયતો અને નગરપાલિકાની ચુંટણીમાં આ પરીણામની અસર દેખાશે અને ર૮ ફેબ્રુઆરીએ થનારા મતદાનમાં પણ કોંગ્રેસને ઝટકો પડી શકે છે. કોંગ્રેસને પહેલાથી જ એ વાતનો ભય હતો કે જાે મનપાની ચુંટણીનાં પરીણામ પહેલા જાહેર કરી દેવામાં આવશે તો તા. ર૮મી ફેબ્રુઆરીએ યોજાનાર ૩૧ જીલ્લા પંચાયત, ર૩૧ તાલુકા પંચાયત અને ૯૧ નગરપાલિકાઓની ચુંટણી ઉપર તેની તિવ્ર અસર જાેવા મળશે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews