જૂનાગઢમાં ઝેરી દવા પી જતા આધેડનું મુત્યુ

0

જૂનાગઢના ઝાંઝરડા રોડ ઉપર રહેતા વિનોદભાઈ વૃજલાલ ભાડજા (ઉ.વ.પ૭) એ કોઈપણ કારણસર ઝેરી દવા પી જતા તેનું મૃત્યુ થયું છે. આ બનાવને પગલે તેમના પરિવારજનોમાં શોકની લાગણી પ્રસરી ગઈ છે. બી-ડીવીઝન પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!