જૂનાગઢમાં જાેષીપરાનાં હનુમાનપરા વિસ્તારમાંથી રહેણાંક મકાનમાં જુગાર રમત સાત મહિલા સહિત નવને ઝડપી લેતી પોલીસ

0

જૂનાગઢ ક્રાઈમ બ્રાંચના હે.કો. શબીરખાન આલમખાન અને સ્ટાફે ગઈકાલે ચોકકસ બાતમીના આધારે જૂનાગઢના જાેષીપરા હનુમાનપરા ખલીલપુર રોડ પર આવેલા કરશનભાઈ અરજણભાઈ ચુડાસમાનાં મકાનમાં જુગાર અંગે રેઈડ પાડતા મનસુખભાઈ નાનજીભાઈ, રાજીબેન કરશનભાઈ, નંદુબેન વશરામભાઈ, નીશાબેન ચેતનભાઈ, નંદુબેન ચંદુભાઈ, અલ્કાબેન રાજુભાઈ, આશાબેન ભાસ્કરભાઈ, હંસાબેન પરસોતમભાઈ વગેરેને રૂા.૪૮૧પ૦, મોબાઈલ ફોન વગેરે મળી પ૬૩૩૦નાં મુદામાલ સાથે ઝડપી લઈ મકાન માલીક સહિત નવ સામે ગુનો દાખલ કરવામાં આવેલ છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews