જૂનાગઢનાં શાપુર ગામે કોરોનાગ્રસ્ત દર્દીએ પીપીઈ કીટ પહેરી પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો

0

જૂનાગઢના શાપુર ગામે કોરોનાગ્રસ્ત દર્દીએ મતદાન કર્યું હતું. જવાહર વિનય મંદિર મતદાન મથક ઉપર સરકારની ગાઈડલાઈન મુજબ છેલ્લી કલાકમાં કોરોનાગ્રસ્ત મતદારે મતદાન કર્યું છે. કોરોનાગ્રસ્ત મતદારે પીપીઈ કીટ પહેરી પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews