ચેન્નાઈમાં એક કંપનીમાંથી ૨૨૦ કરોડ રૂપિયાનું કાળું નાણું ઝડપાયું

0

સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સ(સીબીડીટી)એ જણાવ્યું હતું કે, ચેન્નાઈ સ્થિત એક મુખ્ય ટાઇલ્સ અને સેનેટરીવેર ઉત્પાદક કંપની ઉપર દરોડા પાડ્યા બાદ આવકવેરા વિભાગે આશરે ૨૨૦ કરોડની અઘોષિત આવક પકડી પાડી હતી. આ કાર્યવાહી ૨૬ ફેબ્રુઆરીએ કરવામાં આવી હતી અને તામિળનાડુ, ગુજરાત અને કોલકાતામાં કુલ ૨૦ કેમ્પસની તલાશી લેવામાં આવી હતી તથા ત્યાં તપાસ પણ હાથ ધરવામાં આવી હતી.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews