દેશના મુખ્ય આર્થિક સલાહકાર કે.વી.સુબ્રમણ્યમે પેટ્રોલિયમ મંત્રી દ્વારા પેટ્રોલિયમ પેદાશોને જીએસટી હેઠળ લાવવા અંગેની કરેલી વાતને યોગ્ય પગલું ગણાવ્યું છે. જાે કે, આ અંગેનો ર્નિણય કાઉન્સિલ લેશે એમ તેમણે કહ્યું હતું. ” આ એક સારૂં પગલું રહેશે પણ, તે અંગેનો ર્નિણય ય્જી્ કાઉન્સિલ પાસે રહે છે,”તેમસુબ્રમણ્યમે ફિક્કીના એક કાર્યક્રમમાં જણાવ્યું હતું.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews