જૂનાગઢ એસટી ડેપો ખાતે કંડકટરને નિવૃત્તિ વિદાય સન્માન અપાયું

0

જૂનાગઢ એસટી ડેપોનાં કંડકટર અનિરૂધ્ધસિંહ ચાવડા વય મર્યાદાનાં કારણે નિવૃત્ત થતા તેમનો વિદાય સમારોહ યોજાયો હતો. સાથે અનિરૂધ્ધસિંહ ચાવડાનો જન્મ દિવસ પણ હોય તેમનાં જન્મ દિવસને પણ વધાવ્યો હતો. આ તકે રીટાયર્ડ મામલતદાર ઘનશ્યામસિંહ જાડેજા, રીટાયર્ડ ડીવાયએસપી શ્રી સૈયદ, જાેરૂભા બાપુ, કુલદિપસિંહ ચુડાસમા, જનકસિંહ ચાવડા, જૂનાગઢ ડેપો મેનેજર શ્રી ચૌધરી, કેશોદ ડેપો મેનેજર દેવાભાઈ, કર્મચારી મંડળનાં પ્રમુખ ગભરૂભાઈ લાલુ, મહામંત્રી દિલીપભાઈ રવૈયા, નરેન્દ્રભાઈ ગઢવી, વિજયભાઈ ગોવાળીયા તથા જૂનાગઢ એસટી ડેપોનો સ્ટાફ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહયા હતાં.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews