જૂનાગઢ : નવાબીકાળના સાક્ષી રહેલા કાથરોટા ગામના વડીલએ કર્યું મતદાન

0

જૂનાગઢ નજીક આવેલા કાથરોટા ગામના ૯૩ વર્ષીય બાવનજીબાપા પોકિયાએ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં મતદાન કરી પોતાની ફરજ નિભાવી હતી. આ તકે તેઓએ જણાવ્યું હતું કે લોકશાહીના પર્વ સમાન દરેક ચૂંટણીમાં તે અવશ્ય મતદાન કરે છે. વધુમાં તેઓએ કહ્યું હતું કે નવાબીકાળના જૂનાગઢના અંતિમ નવાબના સાશનને પણ તેમણે નજરે જાેયું છે. ઉલ્લેખનીય છે કે કાથરોટા ગામમાં જૂનાગઢના નવાબનો પિકનિક કોટેજ આજે પણ આવેલ છે જેમાં હાલ સરકારી પ્રાથમિક શાળા કાર્યરત છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews