જૂનાગઢ ખાતે ૬૦ વર્ષથી ઉપરના લોકોને કોરોના વેકસીન અપાઈ : મેયર ધીરૂભાઈ ગોહેલને વેકસીનનો ડોઝ અપાયો

0

જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા આઈએમએ હોલ ગાંધીગ્રામ જૂનાગઢ ખાતે ૬૦ વર્ષથી ઉપરનાં લોકોને કોરોના વેકસીન આપવાનો આજે પ્રારંભ કરવામાં આવેલ છે. મેયર ધીરૂભાઈ ગોહેલ તેમજ તેમના ધર્મપત્નીને પણ વેકસીન આપવામાં આવી હતી. આ તકે મનપાનાં પદાધિકારીઓ ઉપસ્થિત રહયાં હતાં.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews