છોડવડી ગામે સીનીયર સીટીઝને મતદાન કર્યું

0

જૂનાગઢ જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત ચૂંટણી બંદોબસ્ત દરમ્યાન ભેસાણ તાલુકાના છોડવડી ગામે જૂનાગઢ એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પો.કો. અનકભાઈ ભીખુભાઇ બોઘરા દ્વારા ૮૦ વર્ષના સિનિયર સિટીઝનને મતદાન કરવામાં મદદ કરી તથા માસ્ક પહેરાવ્યું હતું.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!