જૂનાગઢ શહેર-જિલ્લામાં કોરોનાના ૬ કેસ નોંધાયા

0

જૂનાગઢ શહેર અને જિલ્લામાં ગઈકાલે કોરોનાના વધુ ૬ કેસ નોંધાયા હતા જેમાં જૂનાગઢ શહેર-પ, જૂનાગઢ ગ્રામ્ય-૦, કેશોદ-૦, ભેંસાણ-૧ માળીયા-૦, માણાવદર-૦, મેંદરડા- ૦, માંગરોળ-૦, વંથલી-૦, વિસાવદર-૦ સહિત કોરોનાના કુલ ૬ કેસ નોંધાયેલ છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!