જૂનાગઢમાં સગીરાનું અપહરણ, ફરીયાદ

0

જૂનાગઢમાં એક પરિવારની સગીરવયની દિકરીનું આ કામનો આરોપી દોલતપરામાં રહેતો સાગરભાઈ જગાભાઈ કનારા નામનો શખ્સ લલચાવી ફોસલાવી લગ્ન કરવાની લાલચ આપી ભગાડી અપહરણ કરી જતાં એ-ડીવીઝન પોલીસે આ બનાવમાં ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!