જૂનાગઢ : સ્વામી લીલાશાહ મિત્ર મંડળ દ્વારા ફુલસ્કેપ ચોપડાનું વિતરણ

0

સ્વામી લીલાશાહ મિત્ર મંડળ જૂનાગઢ દ્વારા ફુલ સ્કેપ ચોપડા બનાવી તેનું વિમોચન અખિલ ભારત લાડી લોહાણા સિંધી પંચાયતના પ્રમુખ ભાગચંદ સુખવાણીનાં હસ્તે કરવામાં આવ્યું હતું. સ્વામી લીલાશાહ મિત્ર મંડળ દ્વારા છેલ્લા દસ વર્ષથી આ સેવાકીય પ્રવૃત્તિ કરવામાં આવી રહી છે અને ર૦ર૧માં પણ આ કાર્ય હાથ ધરાયું છે અને ચોપડાનું વિતરણ રાહત દરે કરવામાં આવશે. દરેક શહેરના સિંધી સમાજના પ્રમુખોએ વિદ્યાર્થીઓની જરૂરિયાત મુજબ ચેરમેન રમેશ શેવકાણી જૂનાગઢ (મો ઃ ૯૪૨૭૯૪૬૮૨૨)નો સંપર્ક સાધવા યાદીમાં જણાવાયું છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews