જૂનાગઢ ત્રિમૂર્તિ મલ્ટીસ્પેશ્યાલિટી હોસ્પિટલ ખાતે ડેન્ટલ વિભાગમાં નવી સિધ્ધિ

0

જામનગર ગવર્નમેન્ટ ડેન્ટલ કોલેજમાંથી મ્ડ્ઢજીની ડિગ્રી ધરાવતા ડેન્ટિસ્ટ ડો. મયુરીબેન રેણુકા હવે કાયમી ડોક્ટર તરીકે જૂનાગઢની પ્રથમ મલ્ટિસ્પેશ્યાલિટી હોસ્પિટલ એવી “ત્રિમૂર્તિ મલ્ટિસ્પેશ્યાલિટી હોસ્પિટલ” ખાતે કાયમી ડોક્ટર તરીકે સેવા આપશે. જયારે ઉપલબ્ધ સુવિધાઓમાં વધારે સડી ગયેલા દાંતના મૂળમાંથી સારવાર દ્વારા બચાવવાની સારવાર, દાંત ઉપર થયેલા પાન, માવાના ડાઘને દૂર કરી સાફ કરવાની સારવાર, દાંતમાં થયેલા સડાને સિમેન્ટ કે દાંત જેવા કલરના મટિરિયલથી ફિલિંગ કરવાની સારવાર, નાના બાળકોના દાંતની સારવાર, ફિક્સ દાંત કવર દ્વારા બનાવવાની સુવિધા (મેટલ, સિરામિક, ગોલ્ડ, સ્ક્રૂ દ્વારા ૭૨ કલાકમાં), ચોક્ઠા (બત્રીસી) કે ફિક્સ ચોક્ઠા( બત્રીસી) અને ફૂલી ગયેલા પેઢા, લોહી નીકળવું કે ઠંડુ ખાટુ ખાવાથી કળતા દાંત માટેની સારવાર વગેરે આપવામાં આવશે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews