માણાવદર તાલુકાની કોયાલાણા તેમજ વેળવા, સણોસરા બેઠક ભાજપને ફાળે

0

માણાવદર તાલુકા પંચાયતની ૧પ સીટો તથા જીલ્લા પંચાયતની ૩ બેઠકો માટે તા.ર૮-ર-ર૦ર૧ના મતદાન થયેલ જેની ગણતરી માણાવદર ખાતે લાયન્સ સ્કુલમાં આજે સવારે શરૂ થતા જૂનાગઢ જીલ્લા પંચાયતની કોયલાણા બેઠક ભાજપને મળી હતી. તથા તાલુકા પંચાયતની ૩ બેઠકો જેમાં વેળવા, સણોસરા, કોયલાણા, ભાજપને મળી હતી તેમજ પીપલાણા અને કોઠારીયા બેઠક કોંગ્રેસને ફાળે ગઈ હતી.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!