જૂનાગઢ જીલ્લા પંચાયતની મજેવડી બેઠક ઉપર કોંગ્રેસ પ્રેરીત અપક્ષ ઉમેદવાર કાંતીભાઈ ગજેરા વિજેતા

0

જૂનાગઢ જીલ્લા પંચાયતની મજેવડી બેઠક ઉપર કોંગ્રેસ પ્રેરીત અપક્ષ ઉમેદવાર કાંતિભાઈ ગજેરાનો વિજય થયો છે. અત્રે ઉલ્લેખનીય છે કે મેન્ડેટ બાબતે કોંગ્રેસનાં ઉમેદવાર કાંતિભાઈ ગજેરાનું ફોર્મ રદ થયું હતું. અને હાઈકોર્ટમાંથી પણ દાદ ન મળતાં આખરે ડમી ઉમેદવારી ચાલુ રાખીને તેઓએ ચૂંટણી લડી હતી. આ ચૂંટણીમાં ફોર્મ રદ થયું હોવા છતાં પ્રજાએ પોતાનો ચુકાદો કાંતિભાઈ ગજેરા તરફી આપી તેમને વિજેતા બનાવ્યા હતાં.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews