ટ્રેન સામે ટ્રેક ઉપર કુદી જઈ જીવનનો અંત આણ્યો

0

બામણાસા ઘેડનાં ભીમશીભાઈ જગમાલભાઈ બોરખતરીયા (ઉ.વ.૪૩) કોઈપણ કારણોસર પોતાની મેળે વેરાવળ તરફથી આવતી ટ્રેન સામે કોયલી ફાટક નજીક રેલવે ટ્રેક ઉપર કુદી જતા ટ્રેન હેઠળ કપાઈ જતા તેનું મૃત્યુ થયું છે. આ બનાવ અંગે વંથલી પોલીસ વધુ તપાસ ચલાવી રહી છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!