જૂનાગઢનાં દોલતપરામાં ઢીકાપાટુનો માર મારવા અંગે બે સામે ફરીયાદ

0

જૂનાગઢનાં દોલતપરા ખાતે રહેતા ધીરૂભાઈ વરજાંગભાઈ જાેરીયા (ઉ.વ.૪૦) ધંધો મજુરી દેવકારખાનામાં વાળાએ મીતભાઈ ભડેલીયા તથા તેના મીત્ર વિરૂધ્ધ એવા મતલબની ફરીયાદ નોંધાવી છે કે ફરીયાદીને આરોપીઓએ કહેલ કે શેઠ પાસે શુ અમારી વાતો કરે છે તેમ કહી જેમ ફાવે તેમ ભુંડી ગાળો બોલી ઢીકાપાટુનો માર મારી નં.૧ નાએ ફરીયાદીને માથામાં ટીફીન મારી એક બીજાને મદદગારી કરતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews