કેશોદમાં જુગાર દરોડો, ચાર મહિલા સહિત પાંચ સામે કાર્યવાહી

0

કેશોદ પોલીસ સ્ટેશનનાં પો.કો. અમરાભાઈ હામાભાઈ અને સ્ટાફે ચોકકસ બાતમીનાં આધારે કેશોદનાં શ્રધ્ધા સોસાયટીમાં જુગાર અંગે દરોડો પાડતા જાહેરમાં જુગાર રમતા જેન્તીભાઈ માંડાભાઈ પરમાર, દક્ષાબેન કિશોરભાઈ સોલંકી, નંદુબેન માધાભાઈ પરમાર, મંજુબેન ઉર્ફે મગીબેન જેઠાભાઈ ચાવડા, રામુબેન મેણંદભાઈ પરમાર વગેરેને રૂા.૧રર૦ની રોકડ સાથે ઝડપી લઈ તેમના વિરૂધ્ધ જુગારધારા હેઠળ કાર્યવાહી કરી છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews