ધોરાજી : આવતીકાલે રોજીંદા જીવનમાં સ્વદેશી વિષય ઉપર વાર્તાલાપ

0

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનાં શિશુકાળથી આજીવન સ્વયંસેવક અને ભારત વિકાસ પરિષદ ધોરાજીનાં સ્થાપક, અનેકવિધ શૈક્ષણીક, સામાજીક, ગોૈશાળા જેવી સેવાભાવી સંસ્થાઓ સાથે આજીવન જાેડાયેલા, માર્ગદર્શક સ્વ. મનોજભાઈ પારેખ(એડકવોકેટ)ની દ્વિતીય વાર્ષિક પૂણ્યતિથી નિમિત્તે રોજીંદા જીવનમાં સ્વદેશી એ વિષય ઉપર ડોકટર સંજીવભાઈ ઓઝા(રાજકોટ) પૂર્વ વાઈસ ચાન્સેલર આયુર્વેદિક યુનિ. જામનગરનો વાર્તાલાપ આર્દશ સ્કૂલ ખાતે તા.૪ માર્ચ ગુરૂવાર રાત્રે ૯ થી ૧૦ઃ૩૦ સુધી રાખવામાં આવેલ છે તેમ દલસુખભાઈ વાગડીયા પ્રમુખ ભારત વિકાસ પરિષદએ અખબારી યાદીમાં જણાવેલ છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews