Sunday, November 28

જૂનાગઢ શહેર-જિલ્લામાં કોરોનાના ૧૦ કેસ નોંધાયા, ૧૮ દર્દીઓ સ્વસ્થ થયાં

0

જૂનાગઢ શહેર અને જિલ્લામાં ગઈકાલે કોરોનાના વધુ ૧૦ કેસ નોંધાયા હતા અને ૧૮ દર્દીઓ સ્વસ્થ થતાં તેમને હોસ્પીટલમાંથી ડિસ્ચાર્જ કરાયા હતા. જૂનાગઢ શહેર અને જિલ્લામાં નોંધાયેલા કેસો પૈકી જૂનાગઢ શહેર-૬, જૂનાગઢ ગ્રામ્ય-૦, કેશોદ-૦, ભેંસાણ-૨, માળીયા-૧, માણાવદર-૧, મેંદરડા- ૦, માંગરોળ-૦, વંથલી-૦, વિસાવદર-૦ સહિત કોરોનાના કુલ ૧૦ કેસ નોંધાયેલ છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!