શીલના દિવાસા ગામેથી ૧૮ બોટલ ઈંગ્લીશ દારૂ ઝડપાયો

0

શીલ પોલીસ સ્ટેશનના પીએસઆઈ આર.પી.ચુડાસમા અને સ્ટાફે દિવાસા ગામેથી પંકજભાઈ જેસીંગભાઈ ચુડાસમાના મકાનમાં તેમજ સ્કુટી નં.જીજે-૦૩-જેબી-પ૬૧૭ માંથી ઈંગ્લીશ દારૂની બોટલ ૧૮, મોટર સાયકલ તેમજ બે મોબાઈલ ફોન મળી કુલ રૂા.૩૯,૭૦૦નો મુદામાલ જપ્ત કરેલ છે. આ દારૂનો જથ્થો દિલીપ રણછોડભાઈ વાઘેલા (રહે.ગણેશનગર ગિરનાર દરવાજા)એ આપેલ હોય જેથી બે સામે ગુનો દાખલ કરવામાં આવેલ છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews