જૂનાગઢ જીલ્લા જેલમાંથી ૮ મોબાઈલ અને સીમકાર્ડ મળી આવ્યા

0

જેલર અધિક પોલીસ મહાનિર્દેશકની જડતી સ્કવોર્ડનાં ગૃપ-રનાં જેલર દેવશીભાઈ રણમલભાઈ કરંગીયા (ઉ.વ.૪૯)એ જૂનાગઢ જીલ્લા જેલમાં રહેલા અજાણ્યા કેદી વિરૂધ્ધ એવા મતલબની ફરીયાદ નોંધાવી છે કે, જેલ પ્રતિબંધ વિસ્તારમાં અનઅધિકૃત ચાલુ હાલતમાં એન્ડ્રોઈડ મોબાઈલ નંગ-૩ તથા ચાલુ હાલતમાં કીપેઈડ મોબાઈલ-પ તથા સીમકાર્ડ-ર જડતી દરમ્યાન મળી આવેલ છે. આ બનાવ અંગે અજાણ્યા શખ્સ વિરૂધ્ધ ગુનો દાખલ કરેલ છે. એ-ડીવીઝન પોલીસ વધુ તપાસ ચલાવી રહી છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews