મુખ્યમંત્રી રૂપાણીનાં વતન ચણાકાની બેઠક કોંગ્રેસ પાસેથી ભાજપે લઈ લીધી

0

ભેસાણ તા.પં.ની યોજાયેલ ચૂંટણીમાં ચણાકા સીટ ઉપર ભાજપનાં ઉમેદવાર સુધાબેન પ્રવિણભાઈ કાનકડને ૭પ૭ મત, જયારે આમ આદમી પાર્ટીનાં ઉમેદવાર મનીષભાઈ ગોલણભાઈ મેતાને ૬૮૭ મત તેમજ કોંગ્રેસનાં ઉમેદવાર ભુપતભાઈ વાજાને ૬૦૭ મત મળેલ હતા. આમ ભાજપનાં ઉમેદવાર ૭૦ મતે વિજેતા જાહેર થયા હતા. આ અંગે ગામનાં સરપંચ ઉમેશભાઈ બાંભરોલીયાએ જણાવ્યું હતું કે, અમારા ગામમાં ખૂબ મોટા પ્રમાણમાં વિકાસનાં કાર્યો થયા છે, ત્યારે પ્રજાજનોએ વિકાસ કાર્યો જાેઈને અમારી ઉપર જે વિશ્વાસ મૂકયો છે તે સફળ બનાવીશું.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews