જૂનાગઢ શહેર-જિલ્લામાં કોરોનાના ૯ કેસ નોંધાયા, પ દર્દીઓ સ્વસ્થ થયાં

0

વિસાવદર તાલુકાનાં લીમધ્રા ગામનાં કાળુભાઈ ગોરધનભાઈ વૈષ્ણવ (ઉવ.૬પ) એ શૈલેષ ભીખાભાઈ સામે નોંધાવેલી ફરીયાદમાં જણાવેલ છે કે આ કામનાં આરોપી ફરીયાદીનાં ઘરમાં ચોરી કરવાનાં ઈરાદે પ્રવેશ કરી અને મુંઢમાર મારી અને જાનથી મારી નાંખવાની ધમકી આપ્યાની ફરીયાદ પોલીસમાં નોંધાવેલ છે. પોલીસે આ બનાવ અંગે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!