એચડીએફસી બેંકે પણ હોમલોનનાં વ્યાજ દરમાં કર્યો ઘટાડો

0

એચડીએફસી બેંકે હોમલોનનાં વ્યાજદરમાં ઘટાડો કર્યો છે. જે ૪ માર્ચ ર૦ર૧થી લાગું થશે. આ ઘટાડા બાદ હોમ લોનનો નીચામાં નીચો વ્યાજ દર ૬.૭પ ટકા થઈ જશે. ઘટાડોનો લાભ એચડીએફસીનાં તમામ રિટેલ હોમ લોન ગ્રાહકોને મળશે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews