જીએસટી હેઠળ આવે તો પેટ્રોલની કિંમત ઘટીને સીધી ૭પ રૂપિયા પ્રતિ લિટર થઈ શકે !

0

હાલ પેટ્રોલ ઉપર તેની મૂળ કિંમત કરતા પણ ઘણો વધુ ટેકસ લેવામાં આવે છે, જેને રાજય તેમજ કેન્દ્ર એમ બંને સરકાર ટેકસ વસૂલેછે. પેટ્રોલ ઉપર લાગતા વિવિધ ટેકસ અને સેસને કારણે ભારત દુનિયાનો સોૈથી મોંઘા ભાવે પેટ્રોલ-ડીઝલ વેંચતો દેશ બની ગયો છે. સરકાર જાે પેટ્રોલ અને ડીઝલને જીએસટી હેઠળ લઈ આવે તો તેની કિંમતમાં મોટો ઘટાડો થઈ શકે તેમ છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews