મેંદરડા : ચૂંટણીમાં વિજયી ઉમેદવારોની સાકરતુલા કરાઈ

0

મેંદરડાની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં જિલ્લા પંચાયતની બે સીટ ઉપર ભાજપનો વિજય થયો હતો.ભાજપના ઉમેદવાર હરેશભાઈ ઠુંમરનો વિજય થયો હતો. મેંદરડા તાલુકા પંચાયતના ઉમેદવાર સેજલબેન ખૂંટનો વિજય થયો હતો. બંને ઉમેદવારોનો સન્માન કાર્યક્રમ મેંદરડાના ખાખી મઢી રામજી મંદિરના પટાંગણમાં મહંત સુખરામદાસબાપુનાં નેતૃત્વ હેઠળ યોજાયો હતો જેમાં ૨૦૦ કિલો જેટલી સાકરથી બંને ઉમેદવારોની સાકરતુલા કરવામાં આવી હતી.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!