રાજ્યની તમામ શાળાઓમાં ફાયર સેફટી ફરજીયાત નહીંતર મંજૂરી રદ્‌ કરાશે

0

ગુજરાત રાજયમાં છેલ્લા ઘણાં સમયથી હોસ્પિટલ, ટયુશન કલાસીસ અને હોટલ રેસ્ટોરન્ટમાં આગની ઘટનાઓ છાશવારે બને છે જે બતાવે છે હજુ પણ અનેક સ્થળોએ ફાયર સેફટીનો અભાવ છે. ત્યારે આ હાઈકોર્ટે આકરૂ વલણ દાખવતા ફાયર સેફટીના અભાવને લઈને મોટી ફિટકાર લગાવી છે. હાઈકોર્ટે રાજયની તમામ શાળાઓમાં ફાયર સેફટી હોવી જરૂરી છે. ફાયર સેફટી ન હોય તેવી શાળાઓની મંજૂરી રદ કરાશે તેમ જણાવ્યું છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews