આગની ઘટનાઓને પગલે અગ્નિ નિવારણ સુધારા વિધેયક પસાર

0

ગુજરાત રાજ્યમાં અનેક સ્થળોએ છેલ્લા કેટલાક સમયમાં આગ લાગવાની મોટી ઘટનાઓ સામે આવી હતી, જેમાં અનેક નિર્દોષો જીવતા ભૂંજાયા હતા. ત્યારે આ મામલે સરકાર સફાળી જાગી હોય તેવું લાગી રહ્યું છે. જેને પગલે અગ્નિ નિવારણ સુધારા વિધેયક વિધાનસભામાં પસાર કરવામાં આવ્યું છે. રાજ્યમાં છેલ્લા કેટલાક સમયથી ટ્યૂશન કલાસીસ, હોસ્પિટલ અને હોટેલ રેસ્ટોરન્ટમાં આગના છાશવારે બનતાં ગંભીર બનાવો બાદ સરકાર સફાળી જાગી છે અને આ માટે ગુજરાત અગ્નિનિવારણ અને જીવમ સુરક્ષાના અધિનિયમ ૨૦૧૩માં સુધારા વિધેયક ગૃહમાં રજૂ કરવામાં આવ્યું હતું. જેને સર્વ સંમતિથી પસાર કરવામાં આવ્યું છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews