ખાદ્યતેલના ભાવો મુદ્દે ગૃહમાં ભાજપ- કોંગ્રેસ વચ્ચે આક્ષેપબાજી

0

ગુજરાત રાજયમાં ખાદ્યતેલના ભડકે બળતા ભાવોનો મુદ્દો ગઈકાલે વિધાનસભાના બજેટસત્રમાં ગૃહમાં ચમકયો હતો . વિરોધ પક્ષ કોંગ્રેસ દ્વારા સરકાર એક તરફ મગફળીનું મબલખ ઉત્પાદન થયું હોવાની વાતો કરે છે. તો બીજી તરફ રાજયમાં સીંગતેલના ભાવો ભડકે બળી રહ્યા છે. ઓછું થવાનું નામ લેતા નથી તેમ જણાવી ખેડૂતોને નુકસાન અને તેલિયા રાજાને બખ્ખા કરાવતી હોવાના આક્ષેપો કરાતા ભાજપે પણ પ્રતિ આક્ષેપો કરતા ગૃહમાં હોબાળો મચી ગયો હતો. સામસામે સૂત્રોચ્ચાર આક્ષેપોથી ગૃહને ગજવી મુકયું હતું.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews