આજે ગુજરાતના માથે અંદાજે રૂા.૩ લાખ કરોડનું ભારેખમ દેવું છે. ગુજરાતની તિજાેરી ખાલીખમ છે. છતાં ભાજપ અડીખમ છે. કોરોના કાળમાં ઉદ્યોગ, ફેક્ટરી, કારખાનાઓ બંધ થયા, યુવાનોની નોકરીઓ પણ જતી રહી, પેટ્રોલ, ડીઝલ, રાંધણ ગેસના ભાવમાં બેફામ વધારો, ખાદ્યતેલ સહિતના જીવન જરૂરી ચીજ-વસ્તુઓના, વીજબિલના ભાવમાં વધારો, મોંઘું શિક્ષણ, મોંઘી આરોગ્ય સેવા, ભ્રષ્ટાચાર, ડ્રગ, ખનિજ, ભૂ-માફિયાઓનો આતંક વગેરે અનેક પ્રશ્ને કોંગ્રેસ લડાઈ લડી રહ્યો છે. પરંતુ પ્રજાને તેની કરણીમાં વિશ્વાસ રહયો નથી.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews