કોરોના સંકટ : રોપ-વે સેવા ૧૧ માર્ચ સુધી બંધ રહેશે

0

જૂનાગઢમાં આજથી તા. ૧૧-૩-ર૧ સુધી રોપ-વે સેવા બંધ રહેશે ઃ કોરોના સંક્રમણ ન ફેલાય તે માટે આ નિર્ણય લેવામાં આવ્યો હોવાનું જાણવા મળે છે. આ ઉપરાંત આગામી મહશિવરાત્રી પર્વને લઈ કોરોનાનું સંક્રમણ ન વધે એ માટે પણ રોપ-વે સેવા બંધ કરવામાં આવી છે. અત્રે નોંધનીય છે કે આ વર્ષ જાહેર જનતા માટે શિવરાત્રી મેળો રદ કરવાનો નિર્ણય સરકારે કર્યો છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews