ચોરવાડના રહીશને પોલીસે માર માર્યાની ઉચ્ચ કક્ષાએ રજૂઆત

0

ચોરવાડ ગામના રહેવાસી આશિષભાઈ બાબુભાઈ પંડિતે ગુજરાત રાજયના ગૃહમંત્રી, રેન્જ આઈજી, જૂનાગઢ જિલ્લા પોલીસવડાને એક પત્ર પાઠવી આક્ષેપ કર્યો છે કે, સાદા ડ્રેસમાં આવેલા પાંચ પોલીસ કમર્ચારીઓએ તેમના ભાઈ હરેશને મોટર સાયકલ ઉપર બેસાડી માર માર્યો હતો અને ત્યારબાદ ઘરે લાવી ઘરના સદસ્યોની ઉપસ્થિતિમાં પણ તેમના ભાઈને માર માર્યો હતો. આ ઘટનામાં સંડોવાયેલા કર્મચારીઓ સામે પગલાં લેવા માંગણી કરવામાં આવી છે.

 

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews