ચંદવાણા ગામે કુવામાં પડેલા મોરને બચાવાયો

0

માંગરોળના ચંદવાણા ગામે મોહનલાલ વૃદાવનભાઇ નરશાણાની વાડીમાં કુતરાથી બચવા ૬૦ ફુટ ઉંડા કુવામાં મોર પડી ગયો હતો. વાડી માલીકે સંજીવની નેચર ફાઉન્ડેશનને જાણ કરી અને સંસ્થાના રેસ્ક્યુ મેન સતીષભાઇ પંડીત દ્વારા મોરનું સલામત રેસ્ક્યુ કરી બચાવી લીધો હતો. આ રેસ્ક્યુમાં નરેશ ગોસ્વામી, ખુશાલ ભરડા, ભૌતિક ભરડા જાેડાયા હતા.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews