જૂનાગઢ શહેર ટ્રાફિક શાખાના એએસઆઈ હવાબેન તારમહમદભાઈએ આ કામના આરોપી આશીષભાઈ બોરીચા (રહે.સરગવાડા,) કમલેશભાઈ જાદવ, વીકીભાઈ સોલંકી વિરૂધ્ધ એવા મતલબની ફરીયાદ નોંધાવી છે કે, આ કામનાં આરોપીઓએ વાહન ચેકીંગની બાબતે ફરીયાદી સાથે બોલાચાલી કરી ફરીયાદીની કાયદેસરની ફરજમાં રૂકાવટ કરી માસ્ક પહેર્યા વગર સોશ્યલ ડિસ્ટન્સ નહીં રાખી અગાઉથી કાવતરૂ ઘડી ફરીયાદીની ફરજમાં રૂકાવટ કરતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews