જૂનાગઢમાં કબાટની તિજાેરીમાંથી રૂા.૪ લાખની રોકડની ચોરી

0

જૂનાગઢ સુખનાથચોક પિશોરીવાડા મસ્જીદની બાજુમાં રહેતા અલીમહમદ નુરમહમદ ઠેબા (ઉ.વ.૩૮)એ પોલીસમાં એવા મતલબની ફરીયાદ નોંધાવી છે કે, ફરીયાદીનાં મકાનની પાછળની બારીનાં સળીયા વાળી સાહીદ મુસ્તાકભાઈ રહે.પીશોરીવાળા નામનો શખ્સ ઘરમાં અંદર પ્રવેશી ઘરના કબાટની તિજાેરીમાં રાખેલ રોકડા રૂા.૪ લાખ અંકે ચાર લાખની ચોરી કરી લઈ ગયાની ફરીયાદ પોલીસમાં નોંધાવતા એ-ડીવીઝન પોલીસ સ્ટેશનનાં પીઆઈ વી.આર.ચાવડા વધુ તપાસ ચલાવી રહયા છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!