જૂનાગઢ જિલ્લામાં તા. ૧-૬-૧૯૮૭થી ૩૧-૭-૧૯૯૪ દરમ્યાન નિવૃત્ત થયેલા શિક્ષકોને ત્રણ ઉચ્ચત્તર પગારના તફાવતની રકમ અને ૧૦ ટકા વ્યાજ ન મળ્યું હોય તેવા શિક્ષકો માટે કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટની કાર્યવાહી કરવાની હોય તાત્કાલિક અરજી કરવા અને મોબાઈલ નં. ૯૯૭૯ર ૪૬૮૪૬ ઉપર સંપર્ક કરવા જૂનાગઢ જિલ્લા નિવૃત્ત પ્રાથમિક શિક્ષણ સંઘના પ્રમુખ મેણંદભાઈ ડાંગરની યાદીમાં જણાવાયું છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews