મજેવડી એસબીઆઇ દ્વારા મહિલા દિવસની ઉજવણી કરાઇ

0

મજેવડી એસબીઆઇ દ્વારા મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં આંગણવાડીની ૧૦૦ નાની બાળાઓને પ્રોટીન પાઉડર અને નાસ્તાનું વિતરણ કરાયું હતું. વિશ્વ મહિલા દિવસ નિમિત્તે મજેવડી એસબીઆઇ દ્વારા મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં સ્વસ્થ રહેવાની પ્રેરણા સ્વરૂપે એસબીઆઇ મજેવડી દ્વારા આંગણવાડીની ૧૦૦ નાની બાળાઓને પ્રોટીન પાઉડર તથા નાસ્તાનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ તકે એસબીઆઇ ડીએસએચ ઓફિસના ચીફ મેનેજર સુશિલ કુમાર, મજેવડી પી.એચ.સીના ડો. વાછાણી, તાલુકા પંચાયતના સભ્ય મંજુલાબેન, આઇ.સી.ડી.પીના મહિલા કાર્યકરો તથા એસબીઆઇ મજેવડીના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews