લોધીકા ખાતે જીલ્લા ભાજપ પ્રમુખ મનસુખભાઈ ખાચરિયાનો અભિવાદન સમારોહ યોજાયો

0

લોધિકા ખાતે જિલ્લા ભાજપ પ્રમુખ મનસુખભાઇ ખાચરિયાની અધ્યક્ષતામાં ભાજપનો અભિવાદન સમારોહ યોજાયો હતો જેમાં મનુસખભાઈ ખાચરિયાને કેસરિયો સાફો પહેરાવીને સન્માનીત કરાયા હતા. ભાજપ દ્વારા લોધિકા તાલુકાના બાલસમ ગામે મેલડી માતાજી ના મંદિરે મનસુખભાઇ ખાચરિયાની હાજરીમાં લોધિકા તાલુકાનો અભિવાદન સમારોહ યોજાયો હતો જેમાં રાજકોટ જિલ્લા ભાજપ પ્રમુખ મનસુખભાઇ ખાચરિયાનું સન્માન કરવામાં આવ્યું હતું અને આગેવાનો દ્વારા લોધિકાની જનતાનો આભાર વ્યક્ત કરાયો હતો.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews