ઊનામાં ગૌ આધારિત શાકભાજી, અનાજ, કઠોળનાં સ્ટોલ નખાયા

0

સામાન્ય રીતે બજારોમાં વેંચાતા શાકભાજી કઠોળ વગેરે વસ્તુઓ જંતુનાશક દવાઓેમાંથી પકવવામાં આવે છે. તેમજ વધુ ઉત્પાદન માટે દવાઓ છાંટી ખેતી કરવામાં આવે છે. ત્યારે ઉનાના રાવણાં વાડી વિસ્તારમાં ઉના, ગીરગઢડાના ખેડૂતો દ્વારા ગૌ આધારિત ખેતી કરી પકવવામાં આવેલ શાકભાજી અનાજ, કઠોળ જેવી વસ્તુઓના વિવિધ સ્ટોલોમાં વેંચાણ કરવામાં આવ્યું હતું. આવનારા દિવસોમાં લોકો કુદરતી રીતે ગૌ આધારિત ખેતીમાંથી પકવવામાં આવેલ વસ્તુઓ ખરીદવાનો આગ્રહ રાખે જેથી કરીને લોકોના સ્વાસ્થ્ય સારા રહે અને બીમારીઓનો ભોગ ન બને તેવો સંદેશો આપવામાં આવ્યો હતો.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews