જૂનાગઢ શહેર-જિલ્લામાં કોરોનાના ૯ કેસ નોંધાયા, ૨૨ દર્દીઓ સ્વસ્થ થયાં

0

જૂનાગઢ શહેર અને જિલ્લામાં ગઈકાલે કોરોનાના વધુ ૯ કેસ નોંધાયા હતા અને ૨૨ દર્દીઓ સ્વસ્થ થતાં તેમને હોસ્પીટલમાંથી ડિસ્ચાર્જ કરાયા હતા. જૂનાગઢ શહેર અને જિલ્લામાં નોંધાયેલા કેસો પૈકી જૂનાગઢ શહેર-પ, માળીયા-૧, મેંદરડા- ૩ સહિત કોરોનાના કુલ ૯ કેસ નોંધાયેલ છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!