જૂનાગઢનાં ડબ્બાગલીમાં જર્જરીત મકાન ઉતારવા સમયે રવેશ તુટી પડતાં ત્રણ વ્યકિતને ઈજા

0

જૂનાગઢ શહેરમાં આવેલ ડબ્બાગલીમાં એક પ્રાચીન જર્જરીત મકાન ઉતારવાની કામગીરી ચાલી રહી હતી ત્યારે અચાનક જ રવેશ તુટી પડતાં તેનાં કાટમાળ નીચે ત્રણ વ્યકિતઓ દબાઈ જતાં ઈજાગ્રસ્ત થયા હતાં. આ ત્રણેય ઘાયલ વ્યકિતઓને તાત્કાલીક જૂનાગઢ સિવીલ હોસ્પીટલ ખાતે સારવારમાં ખસેડાયા હતાં. આ અંગેની વધુ વિગતો મેળવાઈ રહી છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews