ગોંડલ : ભુવનેશ્વર મહાદેવનો કાલે ૩પમો પાટોત્સવ ઉજવાશે

0

ગોંડલ સ્થિત શ્રી ભુવનેશ્વર મહાદેવનો ૩પમો પાટોત્સવ તા.૧૧-૩-ર૦ર૧નાં રોજ ઉજવાશે. કાલે મહાશિવરાત્રીનાં પાવન પ્રસંગે હોમાત્મક લઘુરૂદ્રયજ્ઞ, રાત્રીના પાઠાત્મક લઘુરૂદ્ર અને મધ્યરાત્રીનાં મહાઆરતી સહિત વિવિધ ધાર્મિક કાર્યક્રમનું સવારે ૯ થી રાત્રીનાં ૧ર સુધી આયોજન કરયું છે એમ શ્રી ભુવનેશ્વરીપીઠની યાદીમાં જણાવાયું છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews