સોમનાથ મહાદેવ મંદિરનાં ટ્રસ્ટી જે.ડી. પરમારને શિવરાત્રી પર્વે ન્યુજર્સી અમેરિકા WHOનો સન્માન એવોર્ડ એનાયત થશે

0

ભગવાન શિવજીનાં મહાપર્વ મહાશિવરાત્રીનાં પાવન દિવસે ભારતનાં બાર જયોર્તિલીંગ પૈકી પ્રથમ દેવાધિદેવ ભગવાન સોમનાથ મંદિર ટ્રસ્ટને તથા સોમનાથ ટ્રસ્ટમાં ૪૪ વર્ષથી સતત સેવા બજાવતા ટ્રસ્ટી જે.ડી.પરમારને અમેરિકા ન્યુજર્સી સ્થિત WHOતરફથી સવારે દસ વાગયે એવોર્ડ એનાયત થશે. વિશ્વમાં ટેલેન્ટેડ વ્યકિતઓ, સંસ્થાઓ, કલાકારો કે પોતાનાં ક્ષેત્રમાં જેમણે અસાધારણ કામ કર્યું હોય તેઓને આ એવોર્ડ-પ્રમાણપત્ર ગ્લોબલ લેવલે રાષ્ટ્રીય કલ્યાણની નોંધ લઈ અને બીજાને પ્રેરણારૂપ બને તે માટે આ એવોર્ડો અપાય છે. સોમનાથ મંદિર ટ્રસ્ટ અને ટ્રસ્ટી જે.ડી. પરમાર આ બંનેનું આ આંતરાષ્ટ્રીય-વિશ્વ લેવલનું સન્માન ઐતિહાસીક ગોૈરવ પ્રદાન કરે છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews